ગૂગલ AI કનેક્ટિવિટી વધારવા ભારત-US વચ્ચે સબ-સી કેબલ નાંખશેઃ સુંદર પિચાઈ

ભારતમાં AI ક્ષમતામાં વધારો કરવા માટે ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ બુધવારે ભારત, અમેરિકા અને અન્ય સ્થળો વચ્ચે એઆઇ કનેક્ટિવિટી વધારવા માટે એક નવા સબસી કેબલ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. અમેરિકા-ઇન્ડિયા કનેક્ટ પહેલ હેઠળ ભારત અને યુએસને નવા સબસી કેબલ રૂટ મારફત જોડવામાં આવશે. આની સાથે ગૂગલે ભારતમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલો અને કર્મયોગીઓને એઆઇ ટ્રેનિંગ આપવા માટે મોટા સ્કીલ પ્રોગ્રામોની પણ જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *