ગુજરાતમાં લગ્ન નોંધણી કાયદામાં ધરખમ ફેરફાર, ભાગીને લગ્ન કરવાનું મુશ્કેલ બનશે
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણીએ 19 ફેબ્રુઆરીએ
સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપી હતી કે તેઓ કોર્ટની પૂર્વ પરવાનગી વગર દેશ છોડશે નહીં સંબંધિત રૂ.40,000 કરોડના બેંકિંગ-કોર્પોરેટ ફ્રોડની તપાસમાં એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપશે.